વિ○, ક્રિ○વિ○
અર્લી
હંમેશના સમય પહેલાં(નું), અપેક્ષિત કે નિયત સમય પહેલાં(નું), સમય પાકે તે પહેલાં(નું), દિવસ-રાત કે વિકાસ આગળ વધે તે પહેલાં(નું), સમયસરનું, જલદી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○, ક્રિ○વિ○ | અર્લી | હંમેશના સમય પહેલાં(નું), અપેક્ષિત કે નિયત સમય પહેલાં(નું), સમય પાકે તે પહેલાં(નું), દિવસ-રાત કે વિકાસ આગળ વધે તે પહેલાં(નું), સમયસરનું, જલદી |
| Word | Meaning |
| Early to bed and early to rise | વહેલાં સૂવું અને વહેલાં ઊઠવું |
| Early to bed and early to rise makes a man healthy, wealthy and wise | રાત્રે વહેલા જે સૂવે, ઊઠે સવારે વહેલા, બળ બુદ્ધિ ધન બહુ વધે, સુખમાં રહે શરીર |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.