સ○ક્રિ○
એડિટ
પ્રકાશન માટે તૈયાર કરવું, ચિત્રપટ્ટીઓ ઇ.માં કાપકૂપ કરીને એક બીજા સાથે મેળવીને સળંગ ચિત્રપટ તૈયાર કરવો, –ના સંપાદનનું કામ કરવું, નવેસર લખવું, -માં ફેરફાર કરવો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○ | એડિટ | પ્રકાશન માટે તૈયાર કરવું, ચિત્રપટ્ટીઓ ઇ.માં કાપકૂપ કરીને એક બીજા સાથે મેળવીને સળંગ ચિત્રપટ તૈયાર કરવો, –ના સંપાદનનું કામ કરવું, નવેસર લખવું, -માં ફેરફાર કરવો |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ