exclusive

Type :

વિ○

Pronunciation :

એક્સક્લૂસિવ

Meaning :

બહાર રાખનારું, અપવર્જક, પ્રતિબંધક, સમાવેશક નહિ એવું, (સમાજ ઇ. અંગે) બહારના લોકોને પ્રવેશ ન આપનારું, બીજે ક્યાંય અપ્રાપ્ય કે અપ્રકાશિત, એકમાત્ર, અનન્ય, અનોખું, વિશિષ્ટ, સંપૂર્ણં

No Type Pronunciation Meaning
1 વિ○ એક્સક્લૂસિવ

બહાર રાખનારું, અપવર્જક, પ્રતિબંધક, સમાવેશક નહિ એવું, (સમાજ ઇ. અંગે) બહારના લોકોને પ્રવેશ ન આપનારું, બીજે ક્યાંય અપ્રાપ્ય કે અપ્રકાશિત, એકમાત્ર, અનન્ય, અનોખું, વિશિષ્ટ, સંપૂર્ણં

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects