fade

Type :

ઉ○ક્રિ○

Pronunciation :

ફૅડ

Meaning :

નમી પડવું, કરમાવું, સુકાવું, મ્લાન થવું, ફીકું કે ઝાંખું પડવું અથવા પાડવું, ધીમે ધીમે લોપ પામવું, તાજગી અથવા રંગ ઉડી જવો, (સિનેમા) ચિત્ર ધીમે ધીમે દેખાવા લાગે કે દેખાતું બંધ થાય તેમ કરવું, અવાજ સંભળાવા લાગે કે સંભળાતો બંધ થાય તેમ કરવું કરમાવું તે

No Type Pronunciation Meaning
1 ઉ○ક્રિ○ ફૅડ

નમી પડવું, કરમાવું, સુકાવું, મ્લાન થવું, ફીકું કે ઝાંખું પડવું અથવા પાડવું, ધીમે ધીમે લોપ પામવું, તાજગી અથવા રંગ ઉડી જવો, (સિનેમા) ચિત્ર ધીમે ધીમે દેખાવા લાગે કે દેખાતું બંધ થાય તેમ કરવું, અવાજ સંભળાવા લાગે કે સંભળાતો બંધ થાય તેમ કરવું કરમાવું તે

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects