ના○
ફેઅર
મેળો, મેળાનું બજાર, મનોરંજક વિભાગો સાથેનું, વેપારી કે ઔદ્યોગિક પ્રદર્શન, મેળાનો મનોરંજન વિભાગ, વેપારીમાલ કે ઢોરઢાંખર ઇત્યાદિના વેચાણ માટે અમુક જગ્યાએ કે નિયત વખતે ભરાતું બજાર કે પ્રદર્શન બહુધા આનંદપ્રમોદની સગવડતાવાળું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ફેઅર | મેળો, મેળાનું બજાર, મનોરંજક વિભાગો સાથેનું, વેપારી કે ઔદ્યોગિક પ્રદર્શન, મેળાનો મનોરંજન વિભાગ, વેપારીમાલ કે ઢોરઢાંખર ઇત્યાદિના વેચાણ માટે અમુક જગ્યાએ કે નિયત વખતે ભરાતું બજાર કે પ્રદર્શન બહુધા આનંદપ્રમોદની સગવડતાવાળું |
Word | Meaning |
Fair without, foul (false) within | મુખમેં રામ, બગલમેં છૂરી |
Fair words break no bones | સત્ય હાડકાં ન ભાંગે |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ