fair

Type :

ના○

Pronunciation :

ફેઅર

Meaning :

મેળો, મેળાનું બજાર, મનોરંજક વિભાગો સાથેનું, વેપારી કે ઔદ્યોગિક પ્રદર્શન, મેળાનો મનોરંજન વિભાગ, વેપારીમાલ કે ઢોરઢાંખર ઇત્યાદિના વેચાણ માટે અમુક જગ્યાએ કે નિયત વખતે ભરાતું બજાર કે પ્રદર્શન બહુધા આનંદપ્રમોદની સગવડતાવાળું

No Type Pronunciation Meaning
1 ના○ ફેઅર

મેળો, મેળાનું બજાર, મનોરંજક વિભાગો સાથેનું, વેપારી કે ઔદ્યોગિક પ્રદર્શન, મેળાનો મનોરંજન વિભાગ, વેપારીમાલ કે ઢોરઢાંખર ઇત્યાદિના વેચાણ માટે અમુક જગ્યાએ કે નિયત વખતે ભરાતું બજાર કે પ્રદર્શન બહુધા આનંદપ્રમોદની સગવડતાવાળું

Related Proverbs :
Word Meaning
Fair without, foul (false) within મુખમેં રામ, બગલમેં છૂરી
Fair words break no bones સત્ય હાડકાં ન ભાંગે
View All >>

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects