familiarity

Type :

ના○

Pronunciation :

Meaning :

સુપરિચિતતા, ઘરવટ કે ઘરોબાવાળું, સારી પેઠે જાણીતું, સર્વસામાન્ય, (વધુ પડતું) અનૌપચારિકતા, પરિચિત મિત્રતા અથવા સાથી, ઘાટો પરિચય, ક્ષોભ કે સંકોચમાંથી મુક્તિ, સામાવાળા સાથે બોલવા-ચાલવામાં અસમાન્ય કે અણઘટતી છૂટ, સ્વચ્છંદ

No Type Pronunciation Meaning
1 ના○

સુપરિચિતતા, ઘરવટ કે ઘરોબાવાળું, સારી પેઠે જાણીતું, સર્વસામાન્ય, (વધુ પડતું) અનૌપચારિકતા, પરિચિત મિત્રતા અથવા સાથી, ઘાટો પરિચય, ક્ષોભ કે સંકોચમાંથી મુક્તિ, સામાવાળા સાથે બોલવા-ચાલવામાં અસમાન્ય કે અણઘટતી છૂટ, સ્વચ્છંદ

Related Proverbs :
Word Meaning
Familiarity breeds contempt વહેલો તે પહેલો
Familiarity breeds contempt અતિપરિચિતતા સંબંધ બગાડે
View All >>

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects