ના○
ફાધર
બાપ, પિતા, વડવો, પૂર્વજ, મૂળ પુરુષ, સંસ્થાપક, શરૂ કરનાર, શરૂઆતનો આગેવાન, પુરોહિત, પાદરી, પૂજ્ય વ્યક્તિ, જૂનામાં જૂનો કે સૌથી વૃદ્ધ સભ્ય, આગેવાનો, નગરપિતાઓ ઇ., પેદા કરવું, શરૂ કરવું, –ના પિતા અથવા લેખક તરીકે આગળ આવવું, –ના પિતૃત્વ (માટે)ની જવાબદારી નક્કી કરવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ફાધર | બાપ, પિતા, વડવો, પૂર્વજ, મૂળ પુરુષ, સંસ્થાપક, શરૂ કરનાર, શરૂઆતનો આગેવાન, પુરોહિત, પાદરી, પૂજ્ય વ્યક્તિ, જૂનામાં જૂનો કે સૌથી વૃદ્ધ સભ્ય, આગેવાનો, નગરપિતાઓ ઇ., પેદા કરવું, શરૂ કરવું, –ના પિતા અથવા લેખક તરીકે આગળ આવવું, –ના પિતૃત્વ (માટે)ની જવાબદારી નક્કી કરવી |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં