ના○
ફાધર
બાપ, પિતા, વડવો, પૂર્વજ, મૂળ પુરુષ, સંસ્થાપક, શરૂ કરનાર, શરૂઆતનો આગેવાન, પુરોહિત, પાદરી, પૂજ્ય વ્યક્તિ, જૂનામાં જૂનો કે સૌથી વૃદ્ધ સભ્ય, આગેવાનો, નગરપિતાઓ ઇ., પેદા કરવું, શરૂ કરવું, –ના પિતા અથવા લેખક તરીકે આગળ આવવું, –ના પિતૃત્વ (માટે)ની જવાબદારી નક્કી કરવી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ફાધર | બાપ, પિતા, વડવો, પૂર્વજ, મૂળ પુરુષ, સંસ્થાપક, શરૂ કરનાર, શરૂઆતનો આગેવાન, પુરોહિત, પાદરી, પૂજ્ય વ્યક્તિ, જૂનામાં જૂનો કે સૌથી વૃદ્ધ સભ્ય, આગેવાનો, નગરપિતાઓ ઇ., પેદા કરવું, શરૂ કરવું, –ના પિતા અથવા લેખક તરીકે આગળ આવવું, –ના પિતૃત્વ (માટે)ની જવાબદારી નક્કી કરવી |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.