ના○
ફીસ્ટ
વાર્ષિક ધાર્મિક પર્વ ઉત્સવની ઉજાણી, ગામનો વાર્ષિક ઉત્સવ, મિજબાની, મહાભોજન, ભારે આનંદદાયક વસ્તુ, મિજબાની આપવી, ઉજાણી કરવી, ખવડાવી પિવડાવી સંતુષ્ટ કરવું, સારી પેઠે ઝાપટવું, આનંદ આપવો કે કરવો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ફીસ્ટ | વાર્ષિક ધાર્મિક પર્વ ઉત્સવની ઉજાણી, ગામનો વાર્ષિક ઉત્સવ, મિજબાની, મહાભોજન, ભારે આનંદદાયક વસ્તુ, મિજબાની આપવી, ઉજાણી કરવી, ખવડાવી પિવડાવી સંતુષ્ટ કરવું, સારી પેઠે ઝાપટવું, આનંદ આપવો કે કરવો |
| Word | Meaning |
| Feast today and fast tomorrow | આજે મિજબાની તો કાલે ઉપવાસ |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.