ના○
ફોકસ
પ્રતિબિંબિત અથવા પરાવર્તિત થયા પછી પ્રકાશનાં કિરણ જ્યાં એકઠાં મળે છે અથવા જ્યાંથી કિરણો નીકળતાં દેખાય છે તે સંગમ બિંદુ, કિરણસંપાત બિંદુ, જ્યાંથી વસ્તુની સ્પષ્ટ અને ચોક્કસ પ્રતિમા મળી શકે તે બિંદુ, સ્પષ્ટ પ્રતિમા દેખાય તે માટે આંખ કે કાચની ગોઠવણ, કેન્દ્ર, મધ્ય, નાભિ , એક કેન્દ્રમાં આણવું કે આવવું, કાચ કે આંખનું ફોકસ બરાબર ગોઠવવું, મન ઇ.ને કેન્દ્રિત કરવું કે થવું, ફોકસ, પ્રતીયમાન ફોકસ, ફોકસમાં લાવવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ફોકસ | પ્રતિબિંબિત અથવા પરાવર્તિત થયા પછી પ્રકાશનાં કિરણ જ્યાં એકઠાં મળે છે અથવા જ્યાંથી કિરણો નીકળતાં દેખાય છે તે સંગમ બિંદુ, કિરણસંપાત બિંદુ, જ્યાંથી વસ્તુની સ્પષ્ટ અને ચોક્કસ પ્રતિમા મળી શકે તે બિંદુ, સ્પષ્ટ પ્રતિમા દેખાય તે માટે આંખ કે કાચની ગોઠવણ, કેન્દ્ર, મધ્ય, નાભિ , એક કેન્દ્રમાં આણવું કે આવવું, કાચ કે આંખનું ફોકસ બરાબર ગોઠવવું, મન ઇ.ને કેન્દ્રિત કરવું કે થવું, ફોકસ, પ્રતીયમાન ફોકસ, ફોકસમાં લાવવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.