ના○
ફોકસ
પ્રતિબિંબિત અથવા પરાવર્તિત થયા પછી પ્રકાશનાં કિરણ જ્યાં એકઠાં મળે છે અથવા જ્યાંથી કિરણો નીકળતાં દેખાય છે તે સંગમ બિંદુ, કિરણસંપાત બિંદુ, જ્યાંથી વસ્તુની સ્પષ્ટ અને ચોક્કસ પ્રતિમા મળી શકે તે બિંદુ, સ્પષ્ટ પ્રતિમા દેખાય તે માટે આંખ કે કાચની ગોઠવણ, કેન્દ્ર, મધ્ય, નાભિ , એક કેન્દ્રમાં આણવું કે આવવું, કાચ કે આંખનું ફોકસ બરાબર ગોઠવવું, મન ઇ.ને કેન્દ્રિત કરવું કે થવું, ફોકસ, પ્રતીયમાન ફોકસ, ફોકસમાં લાવવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ફોકસ | પ્રતિબિંબિત અથવા પરાવર્તિત થયા પછી પ્રકાશનાં કિરણ જ્યાં એકઠાં મળે છે અથવા જ્યાંથી કિરણો નીકળતાં દેખાય છે તે સંગમ બિંદુ, કિરણસંપાત બિંદુ, જ્યાંથી વસ્તુની સ્પષ્ટ અને ચોક્કસ પ્રતિમા મળી શકે તે બિંદુ, સ્પષ્ટ પ્રતિમા દેખાય તે માટે આંખ કે કાચની ગોઠવણ, કેન્દ્ર, મધ્ય, નાભિ , એક કેન્દ્રમાં આણવું કે આવવું, કાચ કે આંખનું ફોકસ બરાબર ગોઠવવું, મન ઇ.ને કેન્દ્રિત કરવું કે થવું, ફોકસ, પ્રતીયમાન ફોકસ, ફોકસમાં લાવવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.