ઉ○ક્રિ○
ફર્ગેટ
ભૂલી જવું, –ની ઉપેક્ષા કરવી, -ની અવગણના કરવી, -નો વિચાર કરવાનું છોડી દેવું, વીસરવું, ગણતરીમાં ન લેવું, ધ્યાન બહાર રહી જવું, ગફલત કરવી
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | ફર્ગેટ | ભૂલી જવું, –ની ઉપેક્ષા કરવી, -ની અવગણના કરવી, -નો વિચાર કરવાનું છોડી દેવું, વીસરવું, ગણતરીમાં ન લેવું, ધ્યાન બહાર રહી જવું, ગફલત કરવી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં