forget

Type :

ઉ○ક્રિ○

Pronunciation :

ફર્ગેટ

Meaning :

ભૂલી જવું, –ની ઉપેક્ષા કરવી, -ની અવગણના કરવી, -નો વિચાર કરવાનું છોડી દેવું, વીસરવું, ગણતરીમાં ન લેવું, ધ્યાન બહાર રહી જવું, ગફલત કરવી

No Type Pronunciation Meaning
1 ઉ○ક્રિ○ ફર્ગેટ

ભૂલી જવું, –ની ઉપેક્ષા કરવી, -ની અવગણના કરવી, -નો વિચાર કરવાનું છોડી દેવું, વીસરવું, ગણતરીમાં ન લેવું, ધ્યાન બહાર રહી જવું, ગફલત કરવી

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects