form

Type :

ના○

Pronunciation :

ફૉઅર્મ

Meaning :

આકાર, ઘાટ, આકૃતિ, વિવિધ ભાગોની રચના કે ગોઠવણ, દૃશ્ય રૂપ, વસ્તુનું સ્વરૂપ, જાતિ, પ્રકાર, શાળાનો વર્ગ કે ધોરણ, શબ્દોનો નિયત ક્રમ, પૂરવાની ખાલી જગ્યા(ઓ)વાળું પત્રક, ફારમ, ઔપચારિકતા, રૂઢ આચાર કે શિષ્ટાચાર, (ઘોડો, પહેલવાન, ઇ.અંગે) કાર્યક્ષમ અને તંદુરસ્ત સ્થિતિ, બાંકડો, –ને આકાર કે ઘાટ આપવો, ઘડવું, આકાર લેવો, ઘટ્ટ થવું કે ઘટ્ટ થઈને આકાર લેવો, – નો સરવાળો થવો, –નું બનવું કે થવું, (લશ્કર) અમુક વ્યૂહ રચનામાં ગોઠવવું કે ગોઠવાવું

No Type Pronunciation Meaning
1 ના○ ફૉઅર્મ

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects