ના○
ફ્રીક
લહેર, તરંગ, લહેરીપણું, બેડોળ કે કદરૂપું પ્રાણી, રાક્ષસ, વિચિત્રતા, અપૂર્વ વસ્તુ, રૂઢિમુકત, રૂઢિની પરવા ન કરનાર માણસ, કુદરતની કોઈ અસ્વાભાવિક કે વિલક્ષણ કૃતિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ફ્રીક | લહેર, તરંગ, લહેરીપણું, બેડોળ કે કદરૂપું પ્રાણી, રાક્ષસ, વિચિત્રતા, અપૂર્વ વસ્તુ, રૂઢિમુકત, રૂઢિની પરવા ન કરનાર માણસ, કુદરતની કોઈ અસ્વાભાવિક કે વિલક્ષણ કૃતિ |
| 2 | સ○ક્રિ○ | ફ્રીક | જુદા જુદા રંગનાં તલકાં કરવાં કે રંગની છાંટ મારવી |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.