freeze

Type :

ઉ○ક્રિ○

Pronunciation :

ફ્રીઝ

Meaning :

બરફથી ઢંકાવું, બરફ થવો, બરફથી ઢાંકવું, બરફ બનાવવો, (પાણી અંગે) બરફ થાય એટલું ઠંડું થવું, ઠંડુ અને કઠણ કરવું, ઠંડું અને કઠણ થવું, જામવું, ઠરવું, ઠારવું, હિમ-ઠંડી અથવા ભયથી ઠરી જવું, ખૂબ ઠંડી લાગવી, તાપમાન શૂન્ય અંશની નીચે રાખીને શીતપેટીમાં ખોરાક ટકાવી રાખવો, લેણી રકમ કે પૂંજીની વસૂલાત બંધ કરવી, કિંમતો સ્થિર કરવી, ઝાકળ કે હિમની સ્થિતિ કે તેની મોસમ, હિમ પડવું તે

No Type Pronunciation Meaning
1 ઉ○ક્રિ○ ફ્રીઝ

બરફથી ઢંકાવું, બરફ થવો, બરફથી ઢાંકવું, બરફ બનાવવો, (પાણી અંગે) બરફ થાય એટલું ઠંડું થવું, ઠંડુ અને કઠણ કરવું, ઠંડું અને કઠણ થવું, જામવું, ઠરવું, ઠારવું, હિમ-ઠંડી અથવા ભયથી ઠરી જવું, ખૂબ ઠંડી લાગવી, તાપમાન શૂન્ય અંશની નીચે રાખીને શીતપેટીમાં ખોરાક ટકાવી રાખવો, લેણી રકમ કે પૂંજીની વસૂલાત બંધ કરવી, કિંમતો સ્થિર કરવી, ઝાકળ કે હિમની સ્થિતિ કે તેની મોસમ, હિમ પડવું તે

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects