ના○
ફ્રન્ટ
સૌથી આગળની બાજુ, અથવા ભાગ, આગળની બાજુ, મોખરાની બાજુ, પ્રત્યક્ષ યુદ્ધની જગ્યા, વિશિષ્ટ હેતુસર ભેગાં થયેલાં બળો, સંગઠિત રાજકીય જૂથ, (હવામાન) ગરમી કે ઠંડીના આગળ વધતા મોજાની આગળની કોર, દરિયાકાંઠે હવા ખાવાના સ્થળનો દરિયા તરફ મોઢાવાળો ભાગ, નાટકશાળાની પ્રેક્ષકોની બેસવાની જગ્યા, બાહ્ય દેખાવ, વર્તન, ચાલ, ગેરકાયદે અથવા વિધ્વંસક પ્રવૃત્તિઓને ઢાંકવાનું કામ કરનાર કે ગુપ્ત રાખનાર માણસ, આગળનું, મોખરાનું, મોખરે આવેલું અમુક દિશામાં મોઢું હોવું કે કરવું કે વાળવું, –ને માટે બહાનું ઇ. તરીકે કામ આવવું, મોરો કે મોરચો રચવો
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ફ્રન્ટ | સૌથી આગળની બાજુ, અથવા ભાગ, આગળની બાજુ, મોખરાની બાજુ, પ્રત્યક્ષ યુદ્ધની જગ્યા, વિશિષ્ટ હેતુસર ભેગાં થયેલાં બળો, સંગઠિત રાજકીય જૂથ, (હવામાન) ગરમી કે ઠંડીના આગળ વધતા મોજાની આગળની કોર, દરિયાકાંઠે હવા ખાવાના સ્થળનો દરિયા તરફ મોઢાવાળો ભાગ, નાટકશાળાની પ્રેક્ષકોની બેસવાની જગ્યા, બાહ્ય દેખાવ, વર્તન, ચાલ, ગેરકાયદે અથવા વિધ્વંસક પ્રવૃત્તિઓને ઢાંકવાનું કામ કરનાર કે ગુપ્ત રાખનાર માણસ, આગળનું, મોખરાનું, મોખરે આવેલું અમુક દિશામાં મોઢું હોવું કે કરવું કે વાળવું, –ને માટે બહાનું ઇ. તરીકે કામ આવવું, મોરો કે મોરચો રચવો |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.