| Word | Meaning |
| Gentility without ability is worse than plain beggary | વગર પાત્રતાએ મળેલું નકામું |
| Gentle in manner but resolute in action | સ્વભાવે નમ્ર પણ કામમાં દૃઢ |
| Get a name to rise early, and you may lie all day | એક જૂઠ સો જૂઠ બોલાવે |
| Gifts from enemies are dangerous | દુશ્મનની ભેટ ખતરનાક હોઈ શકે |
| Give a fool rope enough, and he will hang himself | મૂર્ખ જાતે જ મૂર્ખતા દાખવે છે |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.