સ○ક્રિ○, અ○ક્રિ○
ગેધર
એકત્ર કે ભેગુ કરવું અથવા થવું, ભેળાં થવું કે મળવું, એકઠું થવું કે કરવું, મેળવવું કે પ્રાપ્ત કરવું, (ફૂલ વગેરે) ચૂંટવું, વીણવું, વસ્ત્રની ગડીઓ કે ચીણ વાળીને સંકેલી લેવું, (સેવણમાં) કપડાંને ચીપટી વાળતાં સીવવું, -માં પરુ ભરાઈને સોજો આવવો, (વાહનમાં) બેસાડી લેવું, સાથે લેવું, ધારવું, અનુમાન કરવું, (હકીકત પરથી) તારવવું, જાણવું, સમજવું, વસ્ત્રમાં દોરો ઘાલીને વાળેલી નાની કરચલીઓ કે ચીણ, પાકવું, સૂજવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | ગેધર | એકત્ર કે ભેગુ કરવું અથવા થવું, ભેળાં થવું કે મળવું, એકઠું થવું કે કરવું, મેળવવું કે પ્રાપ્ત કરવું, (ફૂલ વગેરે) ચૂંટવું, વીણવું, વસ્ત્રની ગડીઓ કે ચીણ વાળીને સંકેલી લેવું, (સેવણમાં) કપડાંને ચીપટી વાળતાં સીવવું, -માં પરુ ભરાઈને સોજો આવવો, (વાહનમાં) બેસાડી લેવું, સાથે લેવું, ધારવું, અનુમાન કરવું, (હકીકત પરથી) તારવવું, જાણવું, સમજવું, વસ્ત્રમાં દોરો ઘાલીને વાળેલી નાની કરચલીઓ કે ચીણ, પાકવું, સૂજવું |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.