ના○
ગોડ
પરમેશ્વર, વિશ્વનો સ્ત્રષ્ટા અને નિયંતા, દેવ, દેવતા, દૈવી શક્તિ ધરાવનાર તરીકે પૂજાતું અતિ માનુષ પ્રાણી, મૂર્તિ, આદરણીય વ્યક્તિ, ગેલરી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ગોડ | પરમેશ્વર, વિશ્વનો સ્ત્રષ્ટા અને નિયંતા, દેવ, દેવતા, દૈવી શક્તિ ધરાવનાર તરીકે પૂજાતું અતિ માનુષ પ્રાણી, મૂર્તિ, આદરણીય વ્યક્તિ, ગેલરી |
2 | ના○ | ગોડ | પરમેશ્વર, વિશ્વનો સ્ત્રષ્ટા અને નિયંતા, દેવ, દેવતા, દૈવી શક્તિ ધરાવનાર તરીકે પૂજાતું અતિ માનુષ પ્રાણી, મૂર્તિ, આદરણીય વ્યક્તિ, મુખ્ય નામ તરીકે, એકેશ્વરવાદી ધર્મોના સર્વશક્તિમાન પરમેશ્વર, ખુદા, સરજનહાર, અપરિચિત શ્રદ્ધા અને ભક્તિનું પાત્ર, ગૅલરી (માં બેસનારા પ્રેક્ષકો) |
Word | Meaning |
God helps them who help themselves | શ્રમ કરનારને ઈશ્વર સદા મદદ કરે છે |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ