ના○
ગોડ
પરમેશ્વર, વિશ્વનો સ્ત્રષ્ટા અને નિયંતા, દેવ, દેવતા, દૈવી શક્તિ ધરાવનાર તરીકે પૂજાતું અતિ માનુષ પ્રાણી, મૂર્તિ, આદરણીય વ્યક્તિ, ગેલરી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ગોડ | પરમેશ્વર, વિશ્વનો સ્ત્રષ્ટા અને નિયંતા, દેવ, દેવતા, દૈવી શક્તિ ધરાવનાર તરીકે પૂજાતું અતિ માનુષ પ્રાણી, મૂર્તિ, આદરણીય વ્યક્તિ, ગેલરી |
| 2 | ના○ | ગોડ | પરમેશ્વર, વિશ્વનો સ્ત્રષ્ટા અને નિયંતા, દેવ, દેવતા, દૈવી શક્તિ ધરાવનાર તરીકે પૂજાતું અતિ માનુષ પ્રાણી, મૂર્તિ, આદરણીય વ્યક્તિ, મુખ્ય નામ તરીકે, એકેશ્વરવાદી ધર્મોના સર્વશક્તિમાન પરમેશ્વર, ખુદા, સરજનહાર, અપરિચિત શ્રદ્ધા અને ભક્તિનું પાત્ર, ગૅલરી (માં બેસનારા પ્રેક્ષકો) |
| Word | Meaning |
| God helps them who help themselves | શ્રમ કરનારને ઈશ્વર સદા મદદ કરે છે |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ