ના○
ગવર્નર
રાજ્યપાલ શાસક, રાજ્ય કરનાર, શહેર, પ્રાન્ત, ઇ.નો હાકેમ, રાજ્યપાલ, સંસ્થાના નિયામક મંડળનો સભ્ય, નોકરીએ રાખનાર શેઠ, પિતા, કિલ્લા કે દુર્ગનો સેનાપતિ, શિક્ષક, સાહેબ, વરાળ, ગૅસ, પાણી, ઇ.ના પુરવઠા પર આપોઆપ કાબૂ રાખનારી કળ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ગવર્નર | રાજ્યપાલ શાસક, રાજ્ય કરનાર, શહેર, પ્રાન્ત, ઇ.નો હાકેમ, રાજ્યપાલ, સંસ્થાના નિયામક મંડળનો સભ્ય, નોકરીએ રાખનાર શેઠ, પિતા, કિલ્લા કે દુર્ગનો સેનાપતિ, શિક્ષક, સાહેબ, વરાળ, ગૅસ, પાણી, ઇ.ના પુરવઠા પર આપોઆપ કાબૂ રાખનારી કળ |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં