ના○
હાર્ટ
હૃદય, શરીરમાં રુધિરાભિસરણ કરાવનાર અવયવ, રકતાશય, લાગણીઓ કે ભાવનાઓનું કેન્દ્ર, અંતઃકરણ, આત્મા, આશા અથવા હિંમત, સારતત્ત્વ, મન, ધૈર્ય, કેન્દ્રીય અથવા અંતરતમ ભાગ, હરકોઈ વસ્તુનું હાર્દ કે મર્મસ્થાન, હૃદયના આકારની વસ્તુ, લાલ બદામનું પત્તું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | હાર્ટ | હૃદય, શરીરમાં રુધિરાભિસરણ કરાવનાર અવયવ, રકતાશય, લાગણીઓ કે ભાવનાઓનું કેન્દ્ર, અંતઃકરણ, આત્મા, આશા અથવા હિંમત, સારતત્ત્વ, મન, ધૈર્ય, કેન્દ્રીય અથવા અંતરતમ ભાગ, હરકોઈ વસ્તુનું હાર્દ કે મર્મસ્થાન, હૃદયના આકારની વસ્તુ, લાલ બદામનું પત્તું |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.