ના○
હાર્ટ
હૃદય, શરીરમાં રુધિરાભિસરણ કરાવનાર અવયવ, રકતાશય, લાગણીઓ કે ભાવનાઓનું કેન્દ્ર, અંતઃકરણ, આત્મા, આશા અથવા હિંમત, સારતત્ત્વ, મન, ધૈર્ય, કેન્દ્રીય અથવા અંતરતમ ભાગ, હરકોઈ વસ્તુનું હાર્દ કે મર્મસ્થાન, હૃદયના આકારની વસ્તુ, લાલ બદામનું પત્તું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | હાર્ટ | હૃદય, શરીરમાં રુધિરાભિસરણ કરાવનાર અવયવ, રકતાશય, લાગણીઓ કે ભાવનાઓનું કેન્દ્ર, અંતઃકરણ, આત્મા, આશા અથવા હિંમત, સારતત્ત્વ, મન, ધૈર્ય, કેન્દ્રીય અથવા અંતરતમ ભાગ, હરકોઈ વસ્તુનું હાર્દ કે મર્મસ્થાન, હૃદયના આકારની વસ્તુ, લાલ બદામનું પત્તું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં