વિ○
હાય
(ખૂબ) ઊંચું, ઉન્નત, અમુક ઊંચાઈવાળું, ઊંચો અથવા સૌથી ઊંચો સ્તર અથવા સંખ્યા, ઊંચી કક્ષા કે પદવીનું, ઊંચી જાતનું, ઉન્નત, જમીન, દરિયાની સપાટી ઇ.થી ખૂબ ઊંચે આવેલું, દૂર ઊંચે, ઊંચી જગ્યાઓ, આત્યંતિક, એકાંતિક, તીવ્ર, (વ્યક્તિનાં ગુણલક્ષણ) સરસ, સુંદર, ઉદાત્ત, (પવનનું) પ્રબળ, ઉગ્ર, સારી પેઠે આગળ વધેલું, (અભિપ્રાય અંગે) અનુકૂળ, (માંસ અંગે) જરાતરા બગડવા માંડેલું, (અવાજ અંગે) કર્કશ, તીણો, દારૂ પીને છાકટું બનેલું, હવાના ઊંચા દબાણવાળો પ્રદેશ, ઘેન ઇ.ની દવાથી પેદા થતી સુખાભાસની અવસ્થા ખૂબ ઊંચે, ઉત્કટપણે, ભારે કિંમતે
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | હાય | (ખૂબ) ઊંચું, ઉન્નત, અમુક ઊંચાઈવાળું, ઊંચો અથવા સૌથી ઊંચો સ્તર અથવા સંખ્યા, ઊંચી કક્ષા કે પદવીનું, ઊંચી જાતનું, ઉન્નત, જમીન, દરિયાની સપાટી ઇ.થી ખૂબ ઊંચે આવેલું, દૂર ઊંચે, ઊંચી જગ્યાઓ, આત્યંતિક, એકાંતિક, તીવ્ર, (વ્યક્તિનાં ગુણલક્ષણ) સરસ, સુંદર, ઉદાત્ત, (પવનનું) પ્રબળ, ઉગ્ર, સારી પેઠે આગળ વધેલું, (અભિપ્રાય અંગે) અનુકૂળ, (માંસ અંગે) જરાતરા બગડવા માંડેલું, (અવાજ અંગે) કર્કશ, તીણો, દારૂ પીને છાકટું બનેલું, હવાના ઊંચા દબાણવાળો પ્રદેશ, ઘેન ઇ.ની દવાથી પેદા થતી સુખાભાસની અવસ્થા ખૂબ ઊંચે, ઉત્કટપણે, ભારે કિંમતે |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ