home

Type :

ના○

Pronunciation :

હોમ

Meaning :

રહેઠાણ, રહેવાનું ઘર, સ્વદેશ, જન્મભૂમિ, આશ્રયસ્થાન, વિશ્રાન્તિસ્થાન, (રમતગમતોમાં) દોડનારાઓએ પહોંચવાની જગ્યા, ગોલ, પોતાની ભૂમિ પર રમાતી મેચ, થતી જીત સ્વગૃહનું કે સ્વદેશનું કે તેને લગતું, પારકું કે પરદેશી નહિ, ઘરનું, સ્વદેશી, ટીમની પોતાની ભૂમિ પર રમાતી ઇ. પોતા પર ઊંડી અસર કરનારું, ધારેલી કે ઇષ્ટ જગ્યાએ, (કબૂતર અંગે) ઘેર જવું કે પહોંચવું, પશુ, પક્ષી ઇ.નું નૈસર્ગિક રહેઠાણ, (અસ્ત્ર ઇ. અંગે) લક્ષ્ય સુધી દોરાવું, અશક્ત વયોવૃદ્ધ વ્યક્તિની સારસંભાળ લેનારું સ્થળ

No Type Pronunciation Meaning
1 ના○ હોમ

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects