સ○ક્રિ○, અ○ક્રિ○
હૉપ (૨)
એક પગે કૂદકો મારવો, લંગડી (ઘોડી) કુદાવવી, (પક્ષી ઇ. અંગે) કૂદકો મારવો, ઝડપથી કે કૂદતાં કૂદતાં જવું કે પસાર થવું, (જાનવરનું) ચારે પગે ઊલળવું, ઠેકડો, (વિનોદમાં) નૃત્ય કે નાચ, વિમાને જમીન પર ઊતર્યા વિના વટાવેલું અંતર
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | હૉપ (૨) | એક પગે કૂદકો મારવો, લંગડી (ઘોડી) કુદાવવી, (પક્ષી ઇ. અંગે) કૂદકો મારવો, ઝડપથી કે કૂદતાં કૂદતાં જવું કે પસાર થવું, (જાનવરનું) ચારે પગે ઊલળવું, ઠેકડો, (વિનોદમાં) નૃત્ય કે નાચ, વિમાને જમીન પર ઊતર્યા વિના વટાવેલું અંતર |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.