વિ○
આઇડલ
આળસુ, પ્રમાદી, નવરું, અપ્રવૃત્ત, મિથ્યા નિરુપયોગી, બેકાર, નકામું, કશા ઉદ્દેશ વિનાનું, ક્ષુદ્ર, ક્ષુલ્લક, કામ વિનાનું હોવું, આળસમાં વખત કાઢવો, (એંજિન અંગે) કશું કાર્ય કર્યા વિના ધીમે ધીમે દોડવું, નવરા બેસી રહેવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | આઇડલ | આળસુ, પ્રમાદી, નવરું, અપ્રવૃત્ત, મિથ્યા નિરુપયોગી, બેકાર, નકામું, કશા ઉદ્દેશ વિનાનું, ક્ષુદ્ર, ક્ષુલ્લક, કામ વિનાનું હોવું, આળસમાં વખત કાઢવો, (એંજિન અંગે) કશું કાર્ય કર્યા વિના ધીમે ધીમે દોડવું, નવરા બેસી રહેવું |
| Word | Meaning |
| Idle folks lack no excuses | આળસુ માણસ એક પણ બહાનું છોડે નહીં |
| Idleness is the mother of all evil | બધા હાનિના મૂળમાં આળસ હોય છે |
| Idleness rusts the mind | આળસથી અક્કલને કાટ લાગે |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ