Word | Meaning |
If an ass (donkey) bray at you, don’t bray at him | મૂરખ જેમ ન વર્તાય |
If at first you do not succeed, try, try, try again | નિષ્ફળતા મળે તો પણ પ્રયત્નો ચાલુ રાખો |
If the blind lead the blind, both shall fall into the ditch | આંધળો આંધળાને દોરે |
If the sky falls, we shall catch larks | આકાશ પડે તો લાવરી પકડીશું |
If there were no clouds, we should not enjoy the sun | દુ:ખ ન હોય તો સુખની કિઁમત ન સમજાય |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.