ના○
ઇન્ડક્શન
અંદર લેવું, ખેચવું આકર્ષવું કે તાણવું તે, વિધિપૂર્વક પ્રવેશ કે સ્થાપના (કરવી તે), વિશિષ્ટ દાખલાઓ પરથી સામાન્ય નિયમ તારવવો તે, વિગમન, પ્રસૂતિવેદના શરૂ કરાવવી તે, વિગમન, વીજળી ભરેલી વસ્તુના સાંનિધ્યથી વીજળી વિનાની વસ્તુને વીજળીયુક્ત કરવી તે, પ્રવર્તન, ખાસ કિસ્સાઓ પરથી થતું સામાન્ય અનુમાન
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | ઇન્ડક્શન | અંદર લેવું, ખેચવું આકર્ષવું કે તાણવું તે, વિધિપૂર્વક પ્રવેશ કે સ્થાપના (કરવી તે), વિશિષ્ટ દાખલાઓ પરથી સામાન્ય નિયમ તારવવો તે, વિગમન, પ્રસૂતિવેદના શરૂ કરાવવી તે, વિગમન, વીજળી ભરેલી વસ્તુના સાંનિધ્યથી વીજળી વિનાની વસ્તુને વીજળીયુક્ત કરવી તે, પ્રવર્તન, ખાસ કિસ્સાઓ પરથી થતું સામાન્ય અનુમાન |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં