intensive

Type :

વિ○

Pronunciation :

ઇન્ટેન્સિવ

Meaning :

તીવ્રતાનું, –ને લગતું, તીવ્રતા કે ઉત્કટતાસૂચક, એક ઠેકાણે કેન્દ્રિત, એકાગ્ર, કોઈ મર્યાદિત પ્રદેશનું ઉત્પાદન વધારનારું, ભારદર્શક, સઘન, ઘેરું, ઘાટું, (વ્યા.) શબ્દ પર ભાર મૂકનારું કે તેના અર્થમાં વધારો કરનારું

No Type Pronunciation Meaning
1 વિ○ ઇન્ટેન્સિવ

તીવ્રતાનું, –ને લગતું, તીવ્રતા કે ઉત્કટતાસૂચક, એક ઠેકાણે કેન્દ્રિત, એકાગ્ર, કોઈ મર્યાદિત પ્રદેશનું ઉત્પાદન વધારનારું, ભારદર્શક, સઘન, ઘેરું, ઘાટું, (વ્યા.) શબ્દ પર ભાર મૂકનારું કે તેના અર્થમાં વધારો કરનારું

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects