internal

Type :

વિ○

Pronunciation :

ઇન્ટર્નલ

Meaning :

અંદરનું, અંદર આવેલું, અંદરની બાજુનું, આંતરિક, વસ્તુના અંદરના સ્વરૂપનું, દેશની આંતરિક બાબતોનું, આત્મલક્ષી (વિદ્યાર્થી ઇ. અંગે) પરીક્ષા લેનાર વિદ્યાપીઠમાં કામ કરતું, વિદેશીથી વિપરિત, સ્થાનિક અથવા ઘરગથ્થુ, વાસ્તવિક, સ્વભાવ કે મનોવૃત્તિને લગતું

No Type Pronunciation Meaning
1 વિ○ ઇન્ટર્નલ

અંદરનું, અંદર આવેલું, અંદરની બાજુનું, આંતરિક, વસ્તુના અંદરના સ્વરૂપનું, દેશની આંતરિક બાબતોનું, આત્મલક્ષી (વિદ્યાર્થી ઇ. અંગે) પરીક્ષા લેનાર વિદ્યાપીઠમાં કામ કરતું, વિદેશીથી વિપરિત, સ્થાનિક અથવા ઘરગથ્થુ, વાસ્તવિક, સ્વભાવ કે મનોવૃત્તિને લગતું

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects