વિ○
ઇન્ટરનેશનલ
સમાજવાદી કે સામ્યવાદી લડત ચલાવવા માટે એક પછી એક સ્થપાયેલા ચાર સંગઠનોમાંનું કોઈ એક
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | ઇન્ટરનેશનલ | સમાજવાદી કે સામ્યવાદી લડત ચલાવવા માટે એક પછી એક સ્થપાયેલા ચાર સંગઠનોમાંનું કોઈ એક |
| 2 | વિ○ | ઇન્ટરનૅશનલ્ | જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચેનું કે વચ્ચે ચલાવાતું, ઘણાં રાષ્ટ્રોએ માન્ય કરેલું, આંતરરાષ્ટ્રીય, જુદાં જુદાં રાષ્ટ્રોના પ્રતિનિધિઓ વચ્ચેની (બહુધા રમતગમતની) હરીફાઈ, તેમાં ભાગ લેનાર |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.