વિ○
કીન
(પાનું) તીક્ષ્ણ, તેજ, પ્રખર, ઉગ્ર, તીવ્ર, તીક્ષ્ણ ધારવાળું, ભેદક, મર્મગ્રાહી, કુશાગ્ર, આતુર, ઉત્સુક, (કિંમત અંગે) હરીફાઈને લીધે બહુ નીચી (૨) (અભિલાષા, અભિરુચિ ઇ.) પ્રબળ, અત્યંત (૩) (મન ઇંદ્રિયો) તીવ્ર, ઉત્કટ, સૂક્ષ્મ, ચંચલ (૪) અનુરક્ત, આતુર
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | કીન | (પાનું) તીક્ષ્ણ, તેજ, પ્રખર, ઉગ્ર, તીવ્ર, તીક્ષ્ણ ધારવાળું, ભેદક, મર્મગ્રાહી, કુશાગ્ર, આતુર, ઉત્સુક, (કિંમત અંગે) હરીફાઈને લીધે બહુ નીચી (૨) (અભિલાષા, અભિરુચિ ઇ.) પ્રબળ, અત્યંત (૩) (મન ઇંદ્રિયો) તીવ્ર, ઉત્કટ, સૂક્ષ્મ, ચંચલ (૪) અનુરક્ત, આતુર |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ