વિ○
કીન
(પાનું) તીક્ષ્ણ, તેજ, પ્રખર, ઉગ્ર, તીવ્ર, તીક્ષ્ણ ધારવાળું, ભેદક, મર્મગ્રાહી, કુશાગ્ર, આતુર, ઉત્સુક, (કિંમત અંગે) હરીફાઈને લીધે બહુ નીચી (૨) (અભિલાષા, અભિરુચિ ઇ.) પ્રબળ, અત્યંત (૩) (મન ઇંદ્રિયો) તીવ્ર, ઉત્કટ, સૂક્ષ્મ, ચંચલ (૪) અનુરક્ત, આતુર
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | કીન | (પાનું) તીક્ષ્ણ, તેજ, પ્રખર, ઉગ્ર, તીવ્ર, તીક્ષ્ણ ધારવાળું, ભેદક, મર્મગ્રાહી, કુશાગ્ર, આતુર, ઉત્સુક, (કિંમત અંગે) હરીફાઈને લીધે બહુ નીચી (૨) (અભિલાષા, અભિરુચિ ઇ.) પ્રબળ, અત્યંત (૩) (મન ઇંદ્રિયો) તીવ્ર, ઉત્કટ, સૂક્ષ્મ, ચંચલ (૪) અનુરક્ત, આતુર |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં