સ○ક્રિ○, અ○ક્રિ○
કીપ
– ને યોગ્ય માન આપવું, – નું પાલન કરવું, રક્ષણ કરવું, – નો હવાલો સંભાળવો, – નો કબજો ચાલુ રાખવો, સાચવી રાખવું, (કુટુંબનું) ભરણપોષણ કરવું, પાળવું, ઉછેરવું, સંવર્ધન કરવું, સારી કે વિશિષ્ટ હાલતમાં રાખવું અથવા તેવી હાલતમાં ટકી રહેવું, નિયંત્રિત કરવું, રોકવું, નફો મેળવવા માટે ચલાવવું, નફો મેળવવા માટે રાખવું (૨) ખોરાક, ખોરાકી, ભરણપોષણ
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | કીપ | – ને યોગ્ય માન આપવું, – નું પાલન કરવું, રક્ષણ કરવું, – નો હવાલો સંભાળવો, – નો કબજો ચાલુ રાખવો, સાચવી રાખવું, (કુટુંબનું) ભરણપોષણ કરવું, પાળવું, ઉછેરવું, સંવર્ધન કરવું, સારી કે વિશિષ્ટ હાલતમાં રાખવું અથવા તેવી હાલતમાં ટકી રહેવું, નિયંત્રિત કરવું, રોકવું, નફો મેળવવા માટે ચલાવવું, નફો મેળવવા માટે રાખવું (૨) ખોરાક, ખોરાકી, ભરણપોષણ |
2 | ના○ | કિલ્લાનું બુરજ |
Word | Meaning |
Keep a thing seven years and you will find a use for it | સંઘરેલો સાપ પણ કામ આવે |
Keep good men company and you shall be of the number | સજ્જનોથી મૈત્રી કરો અને સજ્જન બનો |
Keep not ill men company, lest you increase the number | દુર્જનોની મૈત્રીથી દુર્જન જ થવાય |
Keep your mouth shut and your ears open | બોલવું ઓછું ને સાંભળવું વધારે |
Keep your shop and your shop will keep you | તમારો ધંધો સાચવો અને ધંધો તમને સાચવશે |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.