ના○
લૅકર
લાખ અને મદ્યાર્કનું બનાવેલો અને ધાતુ, લક્કડકામ, રંગકામ વગેરે ઉપર કઠણ, ચળકતો થર લગાવવા માટે વપરાતો રોગાન, વાર્નિશ, રોગાન કે વાર્નિશનો થર ચડાવવો, વાળ ઠેકાણે રાખવા માટે તે પર છંટાતો લૅકર વૃક્ષનો રસ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | લૅકર | લાખ અને મદ્યાર્કનું બનાવેલો અને ધાતુ, લક્કડકામ, રંગકામ વગેરે ઉપર કઠણ, ચળકતો થર લગાવવા માટે વપરાતો રોગાન, વાર્નિશ, રોગાન કે વાર્નિશનો થર ચડાવવો, વાળ ઠેકાણે રાખવા માટે તે પર છંટાતો લૅકર વૃક્ષનો રસ |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.