ના○
લેપ (૨)
વસ્ત્ર કે જીનનો લટકતો ભાગ, કશુંક લેવા માટે કરેલો ઘાઘરા(ના આગળના ભાગ)નો ખોળો, ઉત્સંગ, ખોળો, એક ઉપર બીજાનો કેટલો ભાગ પથરાય છે, એક ઉપર બીજાનો પથરાતો ભાગ, રીલ, ફરકડી ઇ.ને ફરતે દોરાનો એક આંટો, શરતના માર્ગનો એક ફેરો, ગડી વાળવી, વીંટવું, લપેટવું, લપેટી કે વીંટાળી લેવું, એક ઉપર બીજાનો થોડો ભાગ રહે એવી રીતે મૂકવું અથવા તે રીત આવેલું હોવું, દોડવા ઇ.ની શરતમાં હરીફથી એક કે વધુ ચકકર આગળ હોવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લેપ (૨) | વસ્ત્ર કે જીનનો લટકતો ભાગ, કશુંક લેવા માટે કરેલો ઘાઘરા(ના આગળના ભાગ)નો ખોળો, ઉત્સંગ, ખોળો, એક ઉપર બીજાનો કેટલો ભાગ પથરાય છે, એક ઉપર બીજાનો પથરાતો ભાગ, રીલ, ફરકડી ઇ.ને ફરતે દોરાનો એક આંટો, શરતના માર્ગનો એક ફેરો, ગડી વાળવી, વીંટવું, લપેટવું, લપેટી કે વીંટાળી લેવું, એક ઉપર બીજાનો થોડો ભાગ રહે એવી રીતે મૂકવું અથવા તે રીત આવેલું હોવું, દોડવા ઇ.ની શરતમાં હરીફથી એક કે વધુ ચકકર આગળ હોવું |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.