ના○
લેપ (૨)
વસ્ત્ર કે જીનનો લટકતો ભાગ, કશુંક લેવા માટે કરેલો ઘાઘરા(ના આગળના ભાગ)નો ખોળો, ઉત્સંગ, ખોળો, એક ઉપર બીજાનો કેટલો ભાગ પથરાય છે, એક ઉપર બીજાનો પથરાતો ભાગ, રીલ, ફરકડી ઇ.ને ફરતે દોરાનો એક આંટો, શરતના માર્ગનો એક ફેરો, ગડી વાળવી, વીંટવું, લપેટવું, લપેટી કે વીંટાળી લેવું, એક ઉપર બીજાનો થોડો ભાગ રહે એવી રીતે મૂકવું અથવા તે રીત આવેલું હોવું, દોડવા ઇ.ની શરતમાં હરીફથી એક કે વધુ ચકકર આગળ હોવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | લેપ (૨) | વસ્ત્ર કે જીનનો લટકતો ભાગ, કશુંક લેવા માટે કરેલો ઘાઘરા(ના આગળના ભાગ)નો ખોળો, ઉત્સંગ, ખોળો, એક ઉપર બીજાનો કેટલો ભાગ પથરાય છે, એક ઉપર બીજાનો પથરાતો ભાગ, રીલ, ફરકડી ઇ.ને ફરતે દોરાનો એક આંટો, શરતના માર્ગનો એક ફેરો, ગડી વાળવી, વીંટવું, લપેટવું, લપેટી કે વીંટાળી લેવું, એક ઉપર બીજાનો થોડો ભાગ રહે એવી રીતે મૂકવું અથવા તે રીત આવેલું હોવું, દોડવા ઇ.ની શરતમાં હરીફથી એક કે વધુ ચકકર આગળ હોવું |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.