સ○ક્રિ○, અ○ક્રિ○
લર્ન
શીખવું, ભણવું કે જ્ઞાન મેળવવું, જાણવું, સમાચાર કે ખબર મેળવવા, અભ્યાસ કે અનુભવથી કોઈ વિષયનું જ્ઞાન કે કૌશલ્ય મેળવવું, –ની માહિતી મળવી, મોઢે કરવું, શોધી કાઢવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | લર્ન | શીખવું, ભણવું કે જ્ઞાન મેળવવું, જાણવું, સમાચાર કે ખબર મેળવવા, અભ્યાસ કે અનુભવથી કોઈ વિષયનું જ્ઞાન કે કૌશલ્ય મેળવવું, –ની માહિતી મળવી, મોઢે કરવું, શોધી કાઢવું |
| Word | Meaning |
| Learn to creep before you leap | કૂદકા મારતાં પહેલાં ભાખોડિયાં ભરતાં શીખવું |
| Learn to say before you sing | ગાતાં પહેલાં બોલતાં શીખવું |
| Learn wisdom by the follies of others | બીજાની મૂર્ખતા જોઈ ડહાપણ વાપરવું |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.