વિ○
લેસ
(કદ માત્રા, અવધિ, સંખ્યા ઇ. અંગે) વધુ નાનું, -થી નાનું, આટલું બધું નહિ, બાદ, ઓછું, (–થી) ઓછી રકમ, જથ્થો કે સંખ્યા, ઓછા પ્રમાણમાં, ઓછી માત્રામાં, -ના જેટલું નહિ, અમુક પ્રમાણ કરતાં કે વસ્તુ બાદ કરતાં
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | લેસ | (કદ માત્રા, અવધિ, સંખ્યા ઇ. અંગે) વધુ નાનું, -થી નાનું, આટલું બધું નહિ, બાદ, ઓછું, (–થી) ઓછી રકમ, જથ્થો કે સંખ્યા, ઓછા પ્રમાણમાં, ઓછી માત્રામાં, -ના જેટલું નહિ, અમુક પ્રમાણ કરતાં કે વસ્તુ બાદ કરતાં |
| 2 | ના○ | લીઝ્ | દારૂ વગેરેનો નીચે જામેલો થર, કચરો, ગાળ (બાકી રહેલો) |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.