ના○
લેફ્ટેનન્ટ
ઉપરી માટે તેની ગેરહાજરીમાં કામ કરવાના અધિકારવાળું પદ, કૅપ્ટનથી ઊતરતું લશ્કરી અમલદાર, લેફટન્ટ કમાંડરથી નીચેનો આરમારનો અધિકારી, કોઈના પ્રતિનિધિ તરીકે તેના વતી કામ ચલાવનાર વ્યક્તિ, સંયુક્ત શબ્દોમાં -ના હાથ નીચેનો સર્વોચ્ચ પદાધિકારી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લેફ્ટેનન્ટ | ઉપરી માટે તેની ગેરહાજરીમાં કામ કરવાના અધિકારવાળું પદ, કૅપ્ટનથી ઊતરતું લશ્કરી અમલદાર, લેફટન્ટ કમાંડરથી નીચેનો આરમારનો અધિકારી, કોઈના પ્રતિનિધિ તરીકે તેના વતી કામ ચલાવનાર વ્યક્તિ, સંયુક્ત શબ્દોમાં -ના હાથ નીચેનો સર્વોચ્ચ પદાધિકારી |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.