ના○
લેફ્ટેનન્ટ
ઉપરી માટે તેની ગેરહાજરીમાં કામ કરવાના અધિકારવાળું પદ, કૅપ્ટનથી ઊતરતું લશ્કરી અમલદાર, લેફટન્ટ કમાંડરથી નીચેનો આરમારનો અધિકારી, કોઈના પ્રતિનિધિ તરીકે તેના વતી કામ ચલાવનાર વ્યક્તિ, સંયુક્ત શબ્દોમાં -ના હાથ નીચેનો સર્વોચ્ચ પદાધિકારી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | લેફ્ટેનન્ટ | ઉપરી માટે તેની ગેરહાજરીમાં કામ કરવાના અધિકારવાળું પદ, કૅપ્ટનથી ઊતરતું લશ્કરી અમલદાર, લેફટન્ટ કમાંડરથી નીચેનો આરમારનો અધિકારી, કોઈના પ્રતિનિધિ તરીકે તેના વતી કામ ચલાવનાર વ્યક્તિ, સંયુક્ત શબ્દોમાં -ના હાથ નીચેનો સર્વોચ્ચ પદાધિકારી |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.