વિ○
લાઇવ
જીવતું, ચેતનમય, પ્રવૃત્તિમાન, સજીવ, જીવતું જાગતું, (રેડિયો પ્રસારણ અંગે) બનાવ બનતો હોય તે જ વખતે સાંભળેલું કે જોયેલું, અગાઉથી ઉતારેલું નહિ, કાલગ્રસ્ત કે ક્ષીણ થયેલું નહિ, સળગે એવું, સ્ફોટક્ષમ, વીજળીના પ્રવાહવાળું, શક્તિસભર (વીજળી, વિસ્ફોટક પદાર્થ ઇ. યુક્ત)
| No | Type | Pronunciation | Meaning |
| 1 | વિ○ | લાઇવ | જીવતું, ચેતનમય, પ્રવૃત્તિમાન, સજીવ, જીવતું જાગતું, (રેડિયો પ્રસારણ અંગે) બનાવ બનતો હોય તે જ વખતે સાંભળેલું કે જોયેલું, અગાઉથી ઉતારેલું નહિ, કાલગ્રસ્ત કે ક્ષીણ થયેલું નહિ, સળગે એવું, સ્ફોટક્ષમ, વીજળીના પ્રવાહવાળું, શક્તિસભર (વીજળી, વિસ્ફોટક પદાર્થ ઇ. યુક્ત) |
| Word | Meaning |
| Live and learn | જીવનમાંથી શીખો |
| Live and let live | જીવો અને જીવવા દો |
| Live not to eat, but eat to live | જીવવા માટે ખાવ, ખાવા માટે ન જીવો |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.