ના○
લૉગ
પાડી નાખેલા ઝાડનો મોટો કકડો, લાકડાનું ઢીમચું, વહાણનો વેગ માપવાનું સાધન, વહાણ કે વિમાનનો પ્રવાસ, પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ, બળતણ માટે કાપી કાઢેલું લાકડાનું ઢીમચું, -ના ટુકડા કરવા, વહાણના પ્રગતિપત્રકમાં નોંધવું, નોંધવહીમાં માહિતી લખવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લૉગ | પાડી નાખેલા ઝાડનો મોટો કકડો, લાકડાનું ઢીમચું, વહાણનો વેગ માપવાનું સાધન, વહાણ કે વિમાનનો પ્રવાસ, પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ, બળતણ માટે કાપી કાઢેલું લાકડાનું ઢીમચું, -ના ટુકડા કરવા, વહાણના પ્રગતિપત્રકમાં નોંધવું, નોંધવહીમાં માહિતી લખવી |
2 | ના○ | લોગ | ઘાતાંક ગણિત |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ