ના○
લૉગ
પાડી નાખેલા ઝાડનો મોટો કકડો, લાકડાનું ઢીમચું, વહાણનો વેગ માપવાનું સાધન, વહાણ કે વિમાનનો પ્રવાસ, પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ, બળતણ માટે કાપી કાઢેલું લાકડાનું ઢીમચું, -ના ટુકડા કરવા, વહાણના પ્રગતિપત્રકમાં નોંધવું, નોંધવહીમાં માહિતી લખવી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | લૉગ | પાડી નાખેલા ઝાડનો મોટો કકડો, લાકડાનું ઢીમચું, વહાણનો વેગ માપવાનું સાધન, વહાણ કે વિમાનનો પ્રવાસ, પ્રગતિ અથવા કાર્યની વિગતવાર નોંધ, બળતણ માટે કાપી કાઢેલું લાકડાનું ઢીમચું, -ના ટુકડા કરવા, વહાણના પ્રગતિપત્રકમાં નોંધવું, નોંધવહીમાં માહિતી લખવી |
| 2 | ના○ | લોગ | ઘાતાંક ગણિત |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.