સ○ક્રિ○, અ○ક્રિ○
લુક
નજર કરવી, જોવું, શોધવું, ખોળવું, વિચારવું, તપાસવું, આંખો દ્વારા વ્યક્ત કરવું, અમુક દિશામાં મોઢું કરવું કે કરેલું હોવું, જોવાની ક્રિયા, દૃષ્ટિ, નજર, મુખમુદ્રા, શરીરનો દેખાવ કે આકૃતિ
No | Type | Pronunciation | Meaning |
1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | લુક | નજર કરવી, જોવું, શોધવું, ખોળવું, વિચારવું, તપાસવું, આંખો દ્વારા વ્યક્ત કરવું, અમુક દિશામાં મોઢું કરવું કે કરેલું હોવું, જોવાની ક્રિયા, દૃષ્ટિ, નજર, મુખમુદ્રા, શરીરનો દેખાવ કે આકૃતિ |
Word | Meaning |
Look before you leap | વિચારીને કામ કરો |
Look before you leap, but having leapt never look back | શરૂ કરતાં પહેલાં વિચારો પણ શરૂ કર્યા પછી મચ્યા રહો |
Look on the bright side | આશાવાદી બનો |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.