સ○ક્રિ○, અ○ક્રિ○
લુક
નજર કરવી, જોવું, શોધવું, ખોળવું, વિચારવું, તપાસવું, આંખો દ્વારા વ્યક્ત કરવું, અમુક દિશામાં મોઢું કરવું કે કરેલું હોવું, જોવાની ક્રિયા, દૃષ્ટિ, નજર, મુખમુદ્રા, શરીરનો દેખાવ કે આકૃતિ
| No | Type | Pronunciation | Meaning |
| 1 | સ○ક્રિ○, અ○ક્રિ○ | લુક | નજર કરવી, જોવું, શોધવું, ખોળવું, વિચારવું, તપાસવું, આંખો દ્વારા વ્યક્ત કરવું, અમુક દિશામાં મોઢું કરવું કે કરેલું હોવું, જોવાની ક્રિયા, દૃષ્ટિ, નજર, મુખમુદ્રા, શરીરનો દેખાવ કે આકૃતિ |
| Word | Meaning |
| Look before you leap | વિચારીને કામ કરો |
| Look before you leap, but having leapt never look back | શરૂ કરતાં પહેલાં વિચારો પણ શરૂ કર્યા પછી મચ્યા રહો |
| Look on the bright side | આશાવાદી બનો |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.