ના○
લવ
ઉષ્માભરી લાગણી, પ્રેમ, વહાલ, સ્નેહ, પ્રણય, અભિરુચિ, આસક્તિ, કામેચ્છા, શોખ, પ્રેયસી, પ્રિયકર, પ્રેમપાત્ર વ્યક્તિ, જાતીય આવેશ, મજાનો માણસ કે વસ્તુ, (રમતમાં) શૂન્ય, કશું નહિ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | લવ | ઉષ્માભરી લાગણી, પ્રેમ, વહાલ, સ્નેહ, પ્રણય, અભિરુચિ, આસક્તિ, કામેચ્છા, શોખ, પ્રેયસી, પ્રિયકર, પ્રેમપાત્ર વ્યક્તિ, જાતીય આવેશ, મજાનો માણસ કે વસ્તુ, (રમતમાં) શૂન્ય, કશું નહિ |
Word | Meaning |
Love and a cough cannot be hid | પ્રેમ અને ખાંસી છૂપ્યા છુપાય નહીં |
Love begets love | પ્રેમ કરવાથી પ્રેમ મળે |
Love cannot be forced | પરાણે પ્રીત ન થાય |
Love is blind | પ્રેમ આંધળો છે |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.